ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પાચક તંત્રને સારૂ રાખવા અને આંતરડા સાફ કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    પાચક તંત્રને સારૂ રાખવાની રીતો: સવારે ઉઠ્યા પછી હળવા પાણી પીવાથી આંતરડાના સફાઈ થાય છે, નવું લોહી આવે છે, વજન ઓછું થાય છે અને ત્વચામાં ગ્લો આવે છે. ગળી જાય તે પહેલાં તમારા ખોરાકને જેટલું શક્ય તેટલું ચાવો, કારણ કે તમારું મોં શક્તિશાળી પાચક રસ ઉત્પન્ન કરે છે. શરીરમાં પાણીનો પૂરતો જથ્થો તમારા અવયવોની યોગ્ય…

  • બાળકને ખવડાવો આ ઔષધિ આંખના નંબર કયારેય આવશે નહીં

    આના વિવિધ નામો ગુજરાતી – જીવંતી. ખરખોડી. ડોડી અંગ્રેજી માં આને લેપ્ટાડેન કહેવાય છે હવે આ છું ઉપયોગ માં આવે 1 -ઋષિમુનિ ઓ એ આને સાક શ્રેષ્ઠ કહી છે એટલે કે તમામ શાકોમાં સર્વ શ્રેષ્ઠ છે 2-આનું સાક ખાવા થી અલગ પ્રકાર નિ જ ઉર્જા પ્રાપ્ત થાય છે તેના પાન નિ ભાજી બને છે 3-…

  • લીમડો જેટલો કડવો છે એટલો જ ફાયદાકારક છે નજીક નહીં આવે એક પણ બીમારી

    લીમડો સ્વાદમાં કડવો હોઈ શકે છે . પરંતુ તેમાં હાજર કેલ્શિયમ , આયર્ન , એન્ટી ઓકિસડેન્ટ , એન્ટી બેકટેરિયલ ગુણ આરોગ્ય માટેના વરદાનથી ઓછું નથી . ખાસ કરીને મેદસ્વીપણાથી પીડિત લોકો માટે તેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે . હકીકતમાં , વધેલું વજન હોય તેમનુ લુક ખરાબ લાગે છે . આ માટે લીમડાના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles