ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોલેસ્ટ્રોલ વધવાનુ મુખ્ય કારણ છે તેલ તો જાણો બજાર માં મળતા તેલ ની સત્યતા

    બજાર માં મળતા તેલ ની સત્યતા કોલેસ્ટ્રોલ વધવાના કારણે ઘણા રોગો થાય છે જેમકે હ્ર્દયઘાત , ડાયાબિટીસ , હાઈબીપી , લોહી ઘાટું થવું , હદયના ધબકારા ઘટવા જેવા અનેક રોગ થાય છે. કોલેસ્ટ્રોલ વધવાનું એકમાત્ર કારણ હોય તો એ છે તમારું તેલ. અત્યાર ના મોટા ભાગ ના લોકો માં ઉપર જણાવેલ રોગો થવાનું કારણ પણ…

  • એક અઠવાડીયુ આ ડાયેટ ચાર્ટ અજમાવીને જુઓ બીમારી હંમેશા માટે તમારાથી દૂર રહેશે

    – ડાયેટ ચાર્ટ જ છે . Diet Diet Chartએક અઠવાડીયુ – પ્રાયોગિક ……….૧ ) સવારે ૬ વાગે ઉઠવું ( રાત્રી નીંદ્રા ૬ થી ૭ કલાકની હોવી ) ૨ ) ઉઠતાની સાથે તુરત ૧ ગ્લાસ પાણી …….( ધીમી સ્પીડમાં પીવું ) – ……..૩ ) પછી જ મોઢું ધોઈ બ્રસ વગેરે કરી શકાય…….૪ ) ૭ વાગા પહેલા…

  • દરરોજ ભોજનમાં શામેલ કરો એક વાટકી દહી પછી જોવો અદભૂત ફાયદા

    દરરોજ ભોજનમાં શામેલ કરો એક વાટકી દહી  દરરોજ એક વાટકી દહીં ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન બી 12, પોટેશિયમ વગેરે. જાણો તે ખાવાના શું લાભ છે ….  પાચનક્રિયાને દુરૂસ્ત રાખે છે દહીં, પણ ધ્યાન રાખો કે રાત્રે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles