ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે અનેક અદભૂત લાભ

    આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા , તેના સેવનથી થાય છે અનેક અદભૂત લાભ ભગવાન શ્રી ગણેશજીની પૂજમાં દુર્ગાનું ખૂબ મહત્વ છે . દુર્વા વગર બાપ્પાની પૂજા અધૂરી માનવામાં આવે છે . પરંતુ શું તમે જાણો છો કે દુર્વાના સેવનથી સ્વાથ્યને લગતા પણ લાભ થાય છે . ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે…

  • કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા, સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહીં તો પણ કેન્સર આવ્યુ, તેની હતી આ એક મોટી ભૂલ

    એક માણસ ને કેન્સર થયું -ખબર પડી ત્યારે તે છેલ્લા સ્ટેજમા હતુ.આ માણસ ની ઉમર હતી 36 વરસ!! કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા, સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહીં,રોજ કામ કરે અને તંદુરસ્ત શરીર.નખમાં પણ રોગ નહી. ત્રણ ચાર દિવસ થી પેટ માં દુઃખતુ હતુ ને ડોકટર પાસે દવા લીધી પણ દુઃખાવો…

  • હાડકા મજબુત રાખવા જરૂરી છે આ વિટામિન વધુ માહિતી માટે કલીક કરો

    વિટામિન ડી ‘ : વિટામિન ડી ‘ માણસનાં હાડકાં માટેનું ખૂબ અગત્યનું વિટામિન છે એ ઘણાં જુદાં – જુદાં સ્વરૂપે હોય છે પણ માણસ માટે ડી -૩ તરીકે ઓળખાતું કોલકેલ્સીફેરોલ નામનું સ્વરૂપ સૌથી અગત્યનું છે . વિટામિન ‘ ડી ’ શરીરમાં મુખ્યત્વે હાડકાં અને આંતરડાં ઉપર અસર કરે છે . આતરડાં ઉપરની અસર થી ખોરાકમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles