મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આંબળા આ રીતે ખાસો તો ઝડપથી શરીરનું વજન ઉતરશે
પોષક તત્વોથી ભરપુર આંબળા ખુબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડે છે . ઔષધીય ગુણોથી ભરપૂર આમળા આપણા સ્વાથ્ય માટે ખૂબ જ ઉપયોગી છે . તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના સ્વાથ્યને લાભ પ્રાપ્ત થાય છે . આમળાનું સેવન કરવાથી કસમયે વાળ સફેદ થવા , વાળ ખરવા જેવી સમસ્યાઓ થતી નથી . તેમાં મોટી માત્રામાં વિટામિન સી…
સંધીવાનો દુખાવો, શરદી ઉધરસ અને ડીહાઇડ્રેશન માટે રામબાણ ઇલાજ
તો ચાલો જાણીએ અજમાના પાનના કેટલાક ફાયદા અજમાનો ઉપયોગ ખાસ કરીને પેટને લગતી સમસ્યા હોય ત્યારે મુખ્ય ઉપચાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે અજમાના પાણીનું સેવન કરો છો તો તે તમારા વજન ઘટાડવા માં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર કેલરી હોતી નથી અજમાના પાન ની વાત કરીએ તો અજમાના પાન ની…
૯૨ ટકા પાણી, ખનીજો અને વિટામીનોથી ભરપુર દૂધી ખાવાના ફાયદા વીશે જાણો
૯૨ ટકા પાણી , ખનીજો અને વિટામીનોથી ભરપુર દૂધી પિતને લગતા રોગો તથા વજન ઘટાડવામાં ઉપયોગી વિટામીન એ , બી , સી , ઈ અને કે મળે છે ગુજરાતમાં આપણા પૂર્વજો સ્ત્રીઓનું નામ દૂધીબેન પણ રાખતા . શાકભાજીઓના નામના લીસ્ટમાંથી આ સ્થાન દૂધીને | મળેલું છે . એક કહેવત પણ છે કે ખાવ દૂધી તો…
