મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
અથાણાની સિઝનમાં બનાવો અલગ અલગ પ્રકારના અથાણા
લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત | આથેલા લીંબુ તજ લવિંગ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરો ત્યારબાદ એક પેનમાં લીંબુનું મિશ્રણ અને ગોળ નાખી બરાબર હલાવો ખદ ખદવા લાગે અને સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સંચળ મીઠું નાખી ગેસ બંધ કરી ઠંડુ થવા દો બસ તો તૈયાર છે લીંબુનું ગળ્યું અથાણું કેરડાનું અથાણું બનાવવાની…
ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ
લાદીમાંથી લીંબુના ડાઘ દુર કરવા માટે: વાઇટ વિનેગર અને પાણી: વાઇટ વિનેગર અને પાણીનું સમાન મિશ્રણ બનાવો અને સ્પ્રે બોટલમાં ભરી લો. પછી, લિંબુના ડાઘ પર સ્પ્રે કરો, થોડીવાર માટે ભીંજાવો અને સાફ કપડાથી સાફ કરો. બેકિંગ સોડા: ડાઘ પર બેકિંગ સોડા છાંટી અને થોડા સમય માટે મુકી દો. પછી હળવે સ્ક્રબ કરીને ભીંજવેલ કપડાથી સાફ કરો.…
અલગ અલગ પ્રકારના 10 અથાણા બનાવવાની રીત | અથાણા બનાવવાની રીત
ગુજરાતી અથાણાંની 10 વિવિધ પ્રકારની રેસિપીઝ અથાણાં એ ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે, ખાસ કરીને ગુજરાતી વાનગીમાં. નીચે પ્રસ્તુત છે 10 વિવિધ પ્રકારના અથાણાં બનાવવાની રીતો. 1. મેથી ચણાનું અથાણું મેથીના દાણા, લાલ મરચું, મીઠું, હળદર અને સરસિયાનું તેલ મિક્સ કરીને બનાવવામાં આવતું અથાણું. કેરી ને છાલ કાઢી ને નાની કટકી કરી લો તેને હળદર…
