ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવાની રીત વાંચો અને શેર કરો

    કેરી ફુદીનાની ચટણીની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાચી કેરી ની ચટણીની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાચી કેરી નો બાફલોની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાચી કેરી નુ વાઘારીયુની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાચી કેરીનો શરબતની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ કેરી ફુદીનાની ચટણી ની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ) : સામગ્રી: 1 કાચી કેરી…

  • અજમાવી જૂઓ ઘરે બેઠા હેલ્થ ટિપ્સ અને કિચન ટિપ્સ

    ચોમાસામાં તેમજ ભેજવાળા વાતાવરણમાં દિવાસળીની પેટીને રૂના ડબ્બામાં રાખવાથી તે હવાઈ જતી નથી. નંગવાળી બંગડીઓ કે સોનાના ઢોળવાળી બંગડીઓ પહેરતી વખતે હાથ પર એક પોલીથીનની કોથળી પહેરી લેવી. ત્યાર બાદ બંગડીઓ પહેરવાથી સરળતાથી પહેરી શકાય છે. નવા ચામડાના બૂટ કે ચંપલ ડંખે નહિ તે માટે પહેરતાં પહેલાં તેની અંદરની બાજુ-હૂંફાળું દિવેલ લગાડી દેવું જેથી તે…

  • દરેક મહિલાઓ માટે સુપર કિંગ રસોઈ ટીપ્સ જે તમને બનાવશે રસોઈની રાણી

    શાકની ગ્રેવીને ઘાટી બનાવવા માટેની ટીપ્સ બઝાર જેવા કુરકુરા ઢોસાની ટીપ્સ ચીઝ છીણતી વખતે ચોટી ન જાય તે માટે ખાસ ટીપ્સ કુકરની સીટી વાગતી ન હોય તો શું કરવું તે માટેની ટીપ્સ શાકની ગ્રેવીને ઘાટી બનાવવા માટેની ટીપ્સ અને બજાર જેવા કુરકુરા ઢોસા બનાવવાની ટીપ્સ અને ચીઝ છીણતી વખતે ચોટી ન જાય તે માટે ખાસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles