ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • Anti-Oxident દવા લેવાની જરૂર નહી પડે કેન્સર, હદયના રોગો માટે શ્રેષ્ઠ ઔષધ

    ખાટી-ભીંડી : અંબાડી ખાટી ભીડી ઊષ્ણ કટિબધમા આવેલા લગભગ બધા દેશોમા થતો છોડ છે. ભારતમા તેની ઘણી બધી જાત નોધાયેલી છે પણ તેમાની મોટાભાગની જાતનો ઉપયોગ તેના છોડમાથી શણ જેવા રેસા મેળવી તેમાથી દોરડા, જાડા કાપડ, કોથળા વગેરે માટે થાય છે. વધુ પ્રમાણમા રેસા આપતી જાતો ફળ મેળવવા માટે ખાસ ઉપયોગી નથી પણ ખાટી ભીડી…

  • નાસ્તાના બનાવો અેકદમ ટેસ્ટી અને કરકરા ફુલવડી

    250 ગ્રામ – કરકરો ચણાનો લોટ 100 ગ્રામ – ખાટું દહીં 1/2 ચમચી – સો઼ડા 10 – કારામળી 1 ચમચી – ધાણાં 2 ચમચી – લાલ મરચું પાઉડર 1 ચમચી – ગરમ મસાલો 1 ચમચી – તલ 50 ગ્રામ – ખાંડ 50 ગ્રામ – સોજી 1/2 ચમચી – લીંબુના ફુલ 1/2 ચમચી – હળદર 4…

  • શિયાળામા ફક્ત એક ચમચી આ તેલ પીવાથી ડાયાબિટીસ, કેન્સર, બીપીને રોકવા મદદ કરે છે

    તેલ ડાયાબિટીઝની અસરો ઘટાડે છેવ્યક્તિની બ્લડ શુગર ખૂબ વધારે હોય છે જેને ડાયાબિટીસ (ડાયાબિટીસ) કહેવામાં આવે છે, અને ડાયાબિટીઝ એ સંભવિત જીવલેણ રોગ છે. આ સંદર્ભમાં, બ્લડ સુગરને સંતુલિત રાખવું અને તંદુરસ્ત સ્તર લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં, તલનું તેલ રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવા અને બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવા માટે પણ જાણીતું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles