ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • જંક્ફુડ ખાઇ ખાઇને આંતરડા બગડી ગયા હોય તો આ ઔષધી રામબાણ છે

    વન-વગડે ઘર આંગણે રખડતી રઝડતી અમુલ્ય ઔષધી દાદરો (કુપી) – ઠેક્ ઠેકાણે ઉગી નીકળતો દાદરો ખુબ જ ઉપયોગી ઔષધી છે. આયુર્વેદીક રીતે ઘણી રીતે ઉપયોગી છે.દીકરીઓ ખુબ જલ્દી મોટી થઇ જતી હોય છે. બાલીકાવસ્થામાંથી ટિનએજ ને ટીનેએજમાંથી યુવાનીમાં પ્રવેશતી આ દીકરીઓમાં હોર્મોન્સ ના ફેરફારને લીધે શારીરીક ફેરફાર ખુબ જ થતા હોય છે . સારા ફેરફાર…

  • આટલા કલાક ઉંઘ કરશો તો કયારેક મોટી બીમારીનો સામનો કરવો નહીં પડે

    તમે દરરોજ કેટલી કલાકની ઊંઘ મેળવી રહ્યા છો? સારુ, સંખ્યા બદલાઈ શકે છે, કેટલાક 5 અથવા 6 કલાક કહી શકે છે અને કેટલાક 7 અથવા 8 કલાક કહી શકે છે. ઘણા લોકો માને છે કે 6 કલાક ઊંઘ મેળવવી પૂરતું છે. જો કે, સાન ફ્રાન્સિસ્કોના કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે માત્ર છ કલાક સૂવું…

  • લકવા, ગાંઠ-ગુમડું, વાગવાનો જખમ પર લગાવો આ ઔસધની પેસ્ટ

    વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles