ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • છાશનો મસાલો, ગરમ મસાલો , સાંભારનો મસાલો , ચાનો મસાલો , મેગી મસાલો , છોલે ચણાનો મસાલો ઘરે બનાવવા રેસીપી નોંધી લો

    છાશનો મસાલો ઘરે બનાવવા બનાવવાની રીત એક ફ્રાઇ પેનમાં જીરૂ અને ધાણાં ઉમેરો, હવે હળવી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. તેને ઠંડા થવા દો. ત્યાર પછી મિક્સરમાં જીરૂ, ધાણાં, ફુદીનો, સંચળ, વરિયાળી પાઉડર, આદૂનો પાઉડર, સફેદ મરચું પાઉડર અને કાળામરી પાઉડર ઉમેરી તેને બરાબર પીસીને બારીક પાઉડર બનાવી લો. તેને એક બાઉલમાં…

  • સાપના ઝેરને ઉતારવા, મોઢા પરની કરચલી દુર કરવા અસરકારક ચૂર્ણ

    અપરાજિતા : Clitoria ternatea (ક્રિષ્નાવેલ) આજે આપણે એવા ચમત્કારી છોડ વિશે જાણીશું જેને પરાજિત નથી કરી શકાતું. તેથી તેને અપરાજિતાનો છોડ પણ કહે છે. તે લંબગોળાકાર, બૂઠું પાંદડા સાથે એક બારમાસી વર્ષોવર્ષ ઊગી નીકળતાં ફૂલઝાડવાળું પ્લાન્ટ છે. તે ભેજવાળી, તટસ્થ જમીનમાં સારી રીતે એક વેલો અથવા લતા તરીકે વધે છે. આ પ્લાન્ટ અંગે સૌથી નોંધપાત્ર…

  • ઉધરસ, તાવ, બાળકને ભુખ ન લાગતી હોય તો ઉત્તમ પરવરના બીજા અનેકગણા ફાયદા

    ઘી ની ગરજ સારતાં પરવળ… પરવળનો આકાર-દેખાવ ટીંડોળા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ તથ્ય છે, તેથી તેનું વધારે મહત્વ અંકાયું છે. ગુજરાતમાં મોટે ભાગે જુલાઈ-ઑગસ્ટમાં તેના નર અને માદા વેલા જુદા જુદા થાય છે. ચાર-પાંચ માદાના વેલા વચ્ચે એક નરનો વેલો રોપવો પડે છે. પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles