ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરદીને કારણે ગળામાં ખારાશ, ઇન્ફેકશન હોય ત્યારે રામબાણ દાદીમાનો કારગર નુસખો

    દાદીમાનો કારગર નુસખો… તાવ આવ્યા પછી મોં સાવ ફિક્કું થઈ જાય છે. તો ક્યારેય પેટમાં ગેસ હોય કે અપચો હોય કે શિયાળામાં શરદીને કારણે ગળામાં ખારાશ હોય ત્યારે રામબાણ નુસખો લીંબુનો રસ છે. જોકે, આ લીંબુ રસ થોડો અલગ છે. તાજા મોટાં લીંબુને વચ્ચેથી કાપીને તેમાંથી બધા જ બીયાં કાઢી નાખો. ત્યારબાદ એક ભાગમાં મરી…

  • વંધ્યત્વ, નપુંસકતા, પીડાદાયક પેશાબ, ઉધરસ, નબળાઇ અને થાકને દૂર કરવા માટે એક ટોનિક તરીકે દર્શાવ્યો છે

    શિયાળો આવતાની સાથે જ સિંગોડા, લારીઓ અને હાટડીઓ જોવા મળતી હોય છે. લોકો કાચા કે બાફેલા ખૂબ ઉત્સાહથી પણ ખાય છે. પણ શું તમે જાણો છો કે સિંગોડા, ગુણોની ખાણ છે. તેના ઘણા ફાયદા છે. તે તમને અનેક રોગોથી બચાવે છે. સિંગોડા તાજા પાણીના જળચર છોડનું ત્રિકોણ ફળ છે. તે મૂળ એશિયાનો છે પરંતુ તે…

  • ભીંડા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    એનિમિયા ભીંડામાં આયર્ન હોવાથી તેને ખાવાથી બ્લડમાં હીમોગ્લોબિનની માત્રા વધે છે . જેથી એનિમિયાનો રોગ દૂર થાય છે મોતિયો આમાં વિટામિન એ અને બીટાકેરોટીન હોય છે . જે આંખોની રોશની વધારે છે અને મોતિયાની પ્રોબ્લેમથી પણ બચાવે છે . હાર્ટ પ્રોબ્લેમ આમાં રહેલું પેક્ટિન કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે . જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles