ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી ખોડાની સમસ્યા થશે ગાયબ

    નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડાની સમસ્યા થશે ગાયબ નારિયેળ તેલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે , લોકોને તેના અંગે ખબર નથી .. તે આરોગ્ય અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે . પરંતુ કપૂર સાથે નાળિયેર તેલનું મિશ્રણ કરવું જાદુઈ ઉપચાર સમાન છે . તેનાથી ત્વચા અને વાળને પણ ઘણો ફાયદો થાય…

  • મોટાભાગે હાર્ટ એટેક કોને આવે છે, એટેક આવે તો શું કરવું અને હાર્ટ એટેકથી બચવાના ઉપાય મિત્રો સાથે જરૂર શેર કરજો કોઈક…

    મોટાભાગે હાર્ટ એટેક કોને આવે છે, એટેક આવે તો શું કરવું અને હાર્ટ એટેકથી બચવાના ઉપાય મિત્રો સાથે જરૂર શેર કરજો કોઈક… હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવો હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા…

  • 13 નુસખા: ખાંસી અને ગળામાં ખારાશ દુર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ફક્ત આટલુ કરો

    1.આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ રોજ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ, 2. ખાંસી અને ગળામાં ખારાશ હોય તો લવિંગના ચૂર્ણમાં ગોળ કે મધ ઉંમેરીને દિવસમાં બેથી ત્રણ વાર લો, 3. આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ રોજ પ્રાણાયામ અને ધ્યાન કરો, 4. આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ હળદર , જીરું , ધાણા અને લસણ જેવા મસાલાનો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles