ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • થાયરોઇડ, અસ્થમા, પેટના રોગો માટે ફાયદાકારક ફણશ

    ફાયદા કારક ફણશ મિત્રો મનુષ્યના જીવનમાં ફળો નું ખૂબ જ મહત્વ છે. ફળોમાંથી મનુષ્યને પૂરતી માત્રામાં વિટામિન્સ પ્રોટીન અને બીજા ઘણા બધા જરૂરી તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે ફળોમાં સફરજન, કેળા, ચીકુ કે પછી બજારમાં મળતા બીજા અન્ય ફળો ના ફાયદા વિષે જાણતા હોઈએ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે…

  • શરીરની વધારાની ચરબી દૂર કરવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઔષધિ ધાન્ય

    જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે. (૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે, (૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને (૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં…

  • રોજ ખાઓ 4 કાજૂ અને જુઓ પછી સ્વાસ્થ્ય પર તેનો જાદુ, અજમાવી લો!

    હવે શિયાળાની છાના પગે શરૂઆત થઈ ગઈ છે. સાંજના સમયે ફુલ ગુલાબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો છે. જેથી અમે તમને ઠંડીની આ ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા ડ્રાયફ્રુટ્સના ફાયદા, ઉપયોગ રીત, કેટલી માત્રામાં ખાવા વગેરે જાણકારી આપીશું. જેમાં આજે શરૂઆત કરીશું કાજૂથી. કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂનો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles