ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આજીવન તંદુરસ્ત રહેવું હોય તો આ હેલ્થ ટિપ્સ ફોલો કરો

    બપોરે જમ્યા પછી શુંકરવું જોઇએ ? આરામ, સવારે ભોજન બાદશું કરવું જોઇએ ? કામ રાત્રેલચ્છીપીય શકાય ? ના, પાણી જમ્યા પહેલા કેટલા સમયે પીવું ? 48 મીનીટ રાતનુ ભોજનકયા સમયે લેવુ ? સૂરજ આથમ્યાપેલા, રાત્રે કેટલું ભોજન લેવુ ? નબરાબર ફ્રિજમાંથી નીકળેલી વસ્તુ કેટલા સમયપછી ખાવી ? એકકલાક પછી, રાધેલું ભોજન કેટલા સમય પછી જમી…

  • ભાતના પાણીથી આ રીતે નીખારો સુંદરતા વાંચવા માટે અહીં ક્લિક કરો

    બ્યુટી ટ્રીટમેન્ટ માટે હાલ 1ભાતના પાણીનો વપરાશ વધી ગયો છે . વાળ અને ત્વચાની ટ્રીટમેન્ટ માટે ફાયદાકારક માનવામાં આવે છે તે વાળના મોઇશ્ચરાઇઝરને લોક કરે છે . તેમજ તેના ઉપયોગથી વાળ વધે છે . માથાની ત્વચાની રૂક્ષતા ઓછી થાય છે . વિટામિન, ઇ , બી3 અને બીપથી ભરપુર આ પાણીમાં એન્ટીઓક્સિડટનું પ્રમાણ પ્રચુરમ ત્રિામાં હોય…

  • ચક્કર આવવાની સમસ્યા હોય તો આ રહ્યા દાદીમાના 8 ઉપાય

    ચક્કર આવવા: વરીયાળી તથા ખાંડ સરખેભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે. શું તમને કમજોરીને કારણે ચક્કર આવે છે ? તો અપનાવો આ ટીપ્સ અચાનક આંખોમાં અંધારા આવવા , માથું ફરવું , આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે . આને અંગ્રેજીમાં ‘ વટીંગા ‘ કહેવાય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles