ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કમર જકડાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

    કમર જકડાવી (1) પક્ષાઘાત, લકવો, સાયટીકા-રાંઝણ, સંધિવા, સ્નાયુઓનો દુ:ખાવો – આ બધા વાયુ પ્રધાન રોગોમાં લસણપાક, લસણની ચટણી, લસણના ક્ષીરપાકનો ઉપયોગ કરવો. અથવા એક કળીના લસણની એક કળી લસોટી તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં આવી અત્યંત ફાયદાકારક અને દર્દનાશક ઉપચાર છે. (2) તલનું તેલ, કોપરેલ કે અન્ય તેલ જરાક…

  • બ્રેઇન ટ્યુમર (મગજમાં થતી ગાંઠ) શું છે?શારીરિક લક્ષણો વીશે માહિતી વાંચો

    બ્રેઇન ટ્યુમર (મગજમાં થતી ગાંઠ) શું છે? બ્રેઈન એટલે મગજ અને ટ્યુમર એટલે ગાંઠ. કોશિકાઓની બિનજરૂરી વૃદ્ધિ એટલે કે જે શરીર માટે જરૂરી નથી, તેને કેન્સર કહેવાય છે. મગજની ગાંઠ ત્યારે થાય છે જ્યારે અસામાન્ય કોશિકાઓ મગજના કોઈપણ ભાગમાં ઉત્પન્ન થાય છે ત્યારે મગજમાં ગાંઠ ત્યારે થાય છે. મુખ્યત્વે બે પ્રકારની ગાંઠો હોય છે ૧)…

  • જે સ્ત્રીને વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારિવા ઉત્તમ ઔષધ

    સારિવા : સારિવાને કપૂરમિધુરી , ઉપલસરી , કાબરી , હરિવો વગેરે કહે છે . એનાં પાન કાબરચિતરો હોય છે . તેની સુગંધ મીઠી મનમોહક હોય છે . એને અનંતમૂળ પણ કહે છે . સારિવા મધુર , ગુરૂ , સ્નિગ્ધ , વર્ણ માટે હિતકારી , મળને બાંધનાર , ધાવણ શુદ્ધ કરનાર , દાહ શાંત કરનાર ,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles