ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • જો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે

    જો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, નિંદ્રા ખૂબ સારી આવે છે એવું કહેવામાં આવે છે કે સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ઉંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સૂતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખે છે, તો તેને ખૂબ સારી ઉંઘ આવે છે. ઉપરાંત, તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓ અદૃશ્ય…

  • ફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો

    ઉનાળામાં વધારે પડતું ના પીશો ફ્રીઝનું ઠંડું પાણી પરંતુ માટલીનુ પાણી પીવાનુ રાખો ઠંડુ ફ્રીઝનું પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે આ પાણીને પીવાથી લાંબા સમયની કબજિયાત બીમારી થઈ શકે છે ઉનાળાના દિવસોમાં સામાન્યત: ઠંડુ પાણી પીવાથી જ તરસ છીપાતી હોય છે અને ઠંડુ પાણી દરેક લોકોને ખૂબ ભાવે છે. આ જ કારણ છે…

  • પુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો

    40-50 વર્ષની ઉંમર પછી જે વાળ આવવાનું શરૂ થયું તે 20-25 વર્ષની વયે થયું છે, જેના કારણે વાળને યોગ્ય પ્રકારનું પોષણ મળતા નથી, … એક ચમચી મીઠું, કાળી મરી એક-એક ચમચી લેવા અને તેમાં પાંચ ચમચી જેટલું નાળિયેરનું તેલ ઉમેરી ટાલ પર લગાડવાથી નવા વાળ ઝડપથી આવે છે. – વાળ જ્યાથી ખરી ગયા હોય તે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles