ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ઉપયોગથી

    ચોમાસામા ગંદકી વધવાની સાથે મચ્છર પણ વધી રહ્યા છે. આજકાલ દરેકના ઘર કે ઓફિસની આસપાસ કાઇક કામ ચાલતું જ હોય છે જેના લીધે ગંદકી થઇ જતી હોય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ વધતો હોય છે. મચ્છરથી અનેક રોગ ડેન્ગ્યું, મલેરિયા અને ચીકનગુનિયા જેવી જીવલેણ બીમારીઓ થાય છે. આમ તો મચ્છર ભગાડવાના અને મારવાના અનેક ઉપાય…

  • ડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો એકવાર જરૂર અજમાવજો અને મીત્રો સાથે શેર કરજો

     10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.  – કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.  – વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.  – એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ. …

  • દોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો

    દોરડા કૂદવાના ફાયદા જમ્પિંગ દોરડું રક્ત પરિભ્રમણને વેગ આપે છે, ત્વચાને પોષણ આપે છે, અને શરીરના ઝેરી પદાર્થો પરસેવોમાંથી મુક્ત થાય છે. તે સંતુલન હોર્મોન્સ દ્વારા કામ કરે છે જે તણાવ અને હતાશાથી રાહત મેળવે છે. બersક્સર્સનો મતલબ છે કે તમે બerક્સરને કૂદવાનું દોરડું જોયું જ હશે.આનું કારણ છે કે કૂદકો લગાવવાથી શરીરનું સંતુલન સુધરે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles