ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ રીત

    ગરમ મસાલો સામગ્રી મરી – 2ચમચી , લવિંગ – 1 ચમચી એલચી – 5 નંગ , જીરું – 2 ચમચા તજ – 1નાનો ટુકડો , તમાલપત્ર – 3નંગ જાયફળ – 1 , જાવંત્રી – 1ચમચી આખા ધાણા – 2 ચમચા જીરું – 1ચમચી આખાં લાલ મરચાં 3નંગ રીત : બધા મસાલાને સાફ કરીને જાડી લોઢી…

  • વાયરલ સંક્રમણમાં હળદરનું દૂધ એક શ્રેષ્ઠ ઉપાય છે, જે તમને ચેપથી બચાવે છે

    આપણે બધા સામાન્ય રીતે જાણીએ છીએ કે હળદરનાં દૂધનો ઉપયોગ શરદી અથવા શારીરના દુઃખાવાના કિસ્સામાં ઘરેલું ઉપાય તરીકે થાય છે. પરંતુ હજી પણ બહુ ઓછા લોકો જાણે છે કે હળદરના દૂધના ઘણા ફાયદા છે. આજે હું તમને તેના ફાયદાઓથી પરિચય કરું છું – તેના એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણધર્મોને કારણે દૂધ શરીર અને મન માટે અમૃત…

  • કુદરતી સાબુ તરીકે ઉપયોગી અરીઠાના બીજા અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    તેની વિશ્વના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં લગભગ 40 પ્રજાતિઓ જંગલી અને સંવર્ધન કરેલી જોવા મળે છે, જેમાં ઈન્ડો-મલયન ક્ષેત્ર મુખ્ય છે. જેમાંથી ત્રણ જાતિઓ  એસ. ઈમાર્જીનેટસ, એસ. મુકોરોસી અને એસ. ટ્રાયફોલિએટસ ભારતમાં થાય છે. અરીઠા મોટા ભાગે ભારતમાં સમગ્ર જગ્યાએ જોવા મળે છે . આ વૃક્ષ ભારતમાં બંગાળના હુગલી – હાવડા, છોટા નાગપુર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles