ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોફીના દિવાનાઓ અેકવાર કોફીના ગેરફાયદા જરૂર વાચજો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ કોફીથી…

    કોફીના દિવાના હજારો જોયા હશે . – કેટલાકનો દિવસ કોફી વગર શરૂ . નથી Clથતો તો કોઈનો કોફી વગર પુરો નથી થતો . પરંતુ જરૂરિયાતથી વધુ કોફી પીવાથી પણ તમારા સ્વાથ્ય પર તેની અવડી અસર પડે છે . કોફી આપી શકે છે માથાનો દુખાવોઃ કોફી ડાઈયુરેટિક હોય છે , એટલે કે બોડીમાંથી પાણી શોષી લે…

  • કેલ્શિયમની ખામી દૂર કરવાની TIPS વાંચો અને શેર કરો

    અંજીર અને બદામ રાતભર પાણીમાં 2 અંજીર અને 4બઘમનેપલાળી રાખો . સવારે તેને ચાવીને ખાઇલો . પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે . ડેરી પ્રોડટ્સ ડાયટમાં દૂધ , દહીં , પનીર અને ચીઝ જેવા ડેરી પ્રોડક્ટનું પ્રમાણ વધારો . તેનાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે . ફિશ . અઠવાડિયામાં એક વારફિશકેઅ સીફૂડ ખાઇ શકાય છે . તેનાથી બોડીનું…

  • કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ વાંચીને દરેક વયકતિ સાથે શેર કરો કોરોનાથી બચી શકાશે

    કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ ખાવાપિવા ની વસ્તુ ની યાદી ૧ ગ્લાસ ગરમ પાણી સાથે અર્ધી ચમચી લીંબુ નો રસ , ૧ ચપટી સૂંઠ નો પાવડર અને ૧ ચપટી તાજ નો પાવડર અને ૧ ચમચી મધ , ‘ અથવા લીંબુ પાણી સાથે ૧ચમચી મધ ( ૧ ગ્લાસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles