ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગરમીની સિઝનમાં નીકળતી અડાઈથી બચવા અને અટકાવવાના ઉપાયો વાંચો અને શેર કરો

    અળાઈ : ( ૧ ) આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી નાન કરવાથી અળાઈનો થતી નથી અને થઈ હોય તો મટી જાય છે . ( ૨ ) આમલીનું શરબત પીવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે . ( ૩ ) આમલીનું શરબત પીવાથી ગણતરીના દિવસોમાં અળાઈ ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી…

  • મસાલાવાળા મકાઈના રોટલા બનાવવાની રેસીપી

    ઠંડીમા રોટલા ખાવાની મજા પડે.એમા પણ જો સવારે નાસ્તા માં મસાલાવાળા મકાઈના રોટાલા હોય તો ચા પીવાની મજા વધી જાય. સામગ્રી :- ૧૧/૨ કપ મકાઈ નો લોટ ૧ બારીક ચોપ ડુગળી ૨થી ૩ ટે.સ્પૂન લીલુ લસણ બારીક ચોપ કરેલુ ૨ થી ૩ ટે.સ્પૂન બારીક ચોપ મેથીની ભાજી ૧ ટે.સ્પૂન આદુ,લસણની પેસ્ટ ૧ ટે.સ્પૂન લાલમરચુ ૧…

  • અશક્તિ – નબળાઈ દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો

    અશક્તિ : ( ૧ ) ૧ – ૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે સવાર – સાંજ ચાટી ઉપર એક કપ દૂધ પીવાથી શરીર સાથે મન – મગજની શક્તિમાં વધારો થાય છે . એકાદ અઠવાડિયામાં જ ફ૨ક માલૂમ પડે છે . ( ૨ ) કામ કરતાં થાકી જવાય , સ્વર્તિનો અભાવ હોય , શરીરમાં નબળાઈ વર્તાતી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles