ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એન્ટી ઓક્સિડન્ટનો અંબાર આંમળાના ભરપુર ફાયદા અેકવાર અચુક વાચજો

    એન્ટીઓક્સિડન્ટનો અંબાર આમળાં આમળાના રસમાં એક ખાસ ગુણ હોય છે જે એસ્ટ્રીંજંસી તરીકે ઓળખાય છે . આમળું મોંમાં મૂકતાં હેંત તેનો રસ આપણી લાળમાં રહેલાં પ્રોટીનનું અવક્ષેપન કરી નાખે છે આમળાં : આમળાં મૂત્રલ , ઠંડાં અને રસાયન છે , ( ૧ ) મૂત્રમાર્ગની ગરમીમાં , અનિયમિત અને ખૂબ આવતા માસિકમાં , કોઠે ગરમી –…

  • આ વેલ ગરીબોના ઘરના ડોક્ટર છે આના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી

    ગળો નો ઉકાળો સવાર સાંજ પીવાથી જઠારાગની પ્રદીત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે. ગળો : ગળોના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી . એનાં પાન મધુર હોય છે . આથી એનાં પાનનું શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે , જે તાવમાં ઉત્તમ છે . ગળો તીખી , કડવી , પચી ગયા પછી મધુર , રસાયન…

  • ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે વાંચો અને શેર કરો

    ઓષધી ખેર : એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી , પાતળી , ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે , વપરાતો કાથો ખેરનાં હાકડામાંથી બને છે , ખેર શીતળ , દાંત માટે હિત ક્રાર , ખંજવાળ ,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles