ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરરોજ 4-5 બદામ ખાઇને 1 ગ્લાસ પાણી પીવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    બદામ ખાવાના આ ફાયદા છે દરરોજ 4-5 બદામ ખાધા પછી 1 ગ્લાસ પાણી પીવો. આ તમારી કબજિયાતની સમસ્યાને દૂર કરશે. આ બદામ ખાવાના ફાયદા છે બદામમાં હાજર વિટામિન ઇ ત્વચાને પોષણ આપે છે અને તે ત્વચાને નીખારે છે. આ બદામ ખાવાના ફાયદા છે બદામ વજન ઘટાડવા માટે પણ મદદગાર છે. તેમાં મોન્યુસેચ્યુરેટેડ ચરબી તમારી ભૂખને…

  • ઘરે ફ્રી સમયમાં નાસ્તો બનાવો છો તો આ ખાસ ટીપ્સ જરૂર અપનાવજો | નાસ્તોને ક્રીશ્પી (કુરકુરો) બનાવવા માટે ખાસ ટીપ્સ

    દરેક લોકો ને ક્રીશ્પી નાસ્તો જ ભાવે છે જો તમે ઘરે નાસ્તો બનાવો છો અને નાસ્તો સરસ કુર્કુરો બનાવવા માંગતા હોય તો આ ખાસ tips વાંચજો કોઈ પણ નાસ્તો ક્રીશ્પી બનાવવા માટે તેમાં નાખવામાં આવતું મોણ વાપરવામાં અને તળવા માટે તેલની આંચને કેમ રાખવી તે તમારા નાસ્તાને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે દિવાળીમાં બજારમાંથી નાસ્તાને…

  • પેટની કૃમિથી પરેશાન હોય તો આ ઉપાયથી મળમાર્ગે બહાર નીકળી જાય છે

    રોગો વિષે અને તેના ઉપાયો આરોગ્ય ગીતા ….કૃમિ : ( ૧ ) દરરોજ સવાર – સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું તેમ ક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવાથી કૃમિ મનથી કે મળમાર્ગે બહાર નીકળી જાય છે . | ( ૨ ) ૧ થી ૨ ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ ૧ ગ્લાસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles