ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાથી થાય છે આટલા ફાયદા ડાયાબીટીસના દર્દીઅે ખાસ વાંચવું

    નિવાસસ્થાન પર ઉઘાડપગું ચાલવાના ફાયદા ખાંડને નિયંત્રણમાં રાખે છે તે થઈ ગયું છે, આ બધી સમસ્યાઓ મોટાભાગના લોકોમાં ખાંડની સમસ્યામાં જોવા મળે છે, ખાંડને અંકુશમાં રાખવા માટે દરરોજ દવાઓ લેવી પડે છે. પણ શું? તમે જાણો છો કે જો તમે દરરોજ સવારે અડધા કલાક માટે ઉઘાડપગું લીલો ઘાસ ચાલો છો, તો તમારા શરીરમાં ખાંડનું સ્તર…

  • ગોળ ખાવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ શરૂ કરી દેશો ગોળ ખાવાનુ

    ૧) ગોળ ખાવાથી ગેસની સમસ્યા થતી નથી )) મને વારંવાર ખાધા પછી મીઠુ ખાવાનું મન થાય છે. આ માટે ગોળ ખાવાનું શ્રેષ્ઠ છે. ગોળનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો )) પાચન બરાબર રાખો _ _ _ 4) ચશ્મા શરીરના લોહીને શુદ્ધ કરે છે અને ચયાપચયને મટાડે છે. રોજ એક ગ્લાસ પાણી અથવા દૂધ…

  • ઘરગથ્થુ કિચન ટીપ્સ અચુક અજમાવીને જુઓ વાંચો અને શેર કરો

    કિચન ટીપ્સ મરચાની પેટીમાં થોડું હીંગ નાંખો, મરચા કરતા વધારે સમય. ચાલશે. કિચન ટીપ્સ જો તમે રાત્રે ચણા ભીંગોનાને ભૂલી ગયા છો, તો. . . ગ્રામ ઉકળતા પાણીમાં પલાળો. તેનાથી ગ્રામ ઝડપી બને છે. ફૂલ કરશે રસોડામાં ટીપ્સ ચોખામાં એક ચમચી તેલ અને લીંબુના રસના થોડા ટીપાં. . મિશ્રણ કર્યા પછી, ચોખા ખવડાવ્યા પછી રહે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles