ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • લીંબડા સાથે જોડાયેલા દમદાર ફાયદા એકવાર અચૂક વાંચો અને શેર કરો

    નામ સાથે સંકળાયેલ એક મજબૂત ઘરેલું ઉપાય, વજન ઘટાડવામાં મદદરૂપ લીમડાના ફૂલનો રસ શરીરની ચરબી ઘટાડે છે. મુઠ્ઠી | બધા ફૂલોને પાણીમાં ઉકાળો અને ચમચી લો. રોજ ખાલી પેટ પર લીંબુનો રસ અને અડધો ચમચી મધ પીવો. _ _ _ _ ત્વચાની સમસ્યામાં લીમડાની રાહત સાથે સંકળાયેલા મજબૂત ઘરેલું ઉપાય લીમડામાં નિમ્બીડોલ અને ગેડુનીન નામના…

  • દરરોજ છાસ પીવો છો તો લો બીપીથી લઇને બીજા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

    છાશ પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. છાશ ઉમેરીને મીઠું પીવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે. સફેદ દાગના રોગમાં દિવસમાં 2 વખત છાશ પીવું ખૂબ ફાયદાકારક છે. છાશમાં છાશ સાથે પીવાથી પેશાબની બીમારી (પેશાબમાં સળગતી ઉત્તેજના) દૂર થાય છે. છાશમાં સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિનું ચૂર્ણ પીવાથી પેટના કીડા મરી જાય છે. ગાયના છાશમાં ગવારપથનાં બીજ ભેળવીને…

  • દૂધના આ આશ્ચર્યજનક ફાયદા છે જાણશો તો રોજ પીવાનું શરૂ કરી દેશો

    દૂધના આ આશ્ચર્યજનક ફાયદા છે એસિડિટીએ એક ગ્લાસ ઠંડુ દૂધ એક ચમચી ગ્લુકોઝ મિક્સ કરીને પીવો. એસિડિટી દૂર થશે. અહીં દૂધના આશ્ચર્યજનક ફાયદા છે: મેમરી પાવર નિયમિત એક ગ્લાસ નવશેકું દૂધ એલચી પાવડર ઉમેરીને પીવો. આ મેમરી પાવરમાં વધારો કરશે. આ દૂધના આશ્ચર્યજનક ફાયદા છે અને એક ગ્લાસ નવશેકું દૂધ એક ચમચી મધ સાથે મેળવીને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles