ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દાદી માંના આ આયુર્વેદ નુસખા સમય કાઢીને અચુક વાચજો

    સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી હજારો રોગો મટે છે. ઓ સી. કોન દાદીમાની ટીપ્સ જો તમને વધારે પરસેવો આવે છે, તો ખોરાકમાં મીઠાની માત્રા ઓછી કરો. જો તમને વધારે પરસેવો આવે છે, તો ખોરાકમાં મીઠાની માત્રા ઓછી કરો. જો તમને ઉનાળામાં વધુ પરસેવો આવે છે, તો તમારા ચહેરા પર કાકડીનો રસ લગાવો, તેનાથી પરસેવો ઓછો…

  • કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

    ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમણના 60થી વધારે કેસ સામે આવ્યા ચુક્યા છે ત્યારે તમારે આ વાતો જાણવી ખાસ જરૂરી છે. તો શું છે આ બીમારી અને કેવી રીતે ફેલાય શકે છે અને તેનાથી કેવી રીતે બચવું? ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા…

  • બાળકને કોઈ તકલીફ વગર ઝડપથી દાંત આવી જશે બસ આટલું કરો

    # દાંતજલદી આવવાના ઉપાયો ( Remedies forToothGrowill ) : વિક ૧ . બાળકોનાં પેઢાં પર મધ અને સિંધવ મીઠું મેળવી નરમાશથી ઘસવાથી તેમને સહેલાઈથી દાંત આવે છે . તુલસીના પાનનો રસ મધમાં મેળવીને બાળકના પેઢાં પર ઘસવાથી તેને કોઈપણ તકલીફ વિના દાંત આવી જાય છે . ૩ . જેઠીમધનું ચૂર્ણ તથા નમક મિશ્ર કરી પેઢાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles