ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મખાણાના આ ફાયદા જાણી તમે આજથી જ શરૂ કરશો એનું સેવન

    મખાનાથી તરત જ તાકત મળે છે. મખાનાનું સેવન કિડની અને દિલના આરોગ્ય માટે  પણ લાભકારી છે. એનું પાચન સરળ છે  મખાનાના સેવનથી તનાવ ઓછો થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે દૂધ સાથે મખાનાનું સેવન અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે  મખાનામાં એંટી ઓક્સીડેટ છે જે તમને લાંબા સમય સુધી યુવાન બનાવી રાખવા…

  • ઓપરેશન વગર પથરી કાઢવા ઘરે આટલુ કરી જુઓ પથરી નીકળી જશે

    પથરી : ( ૧ ) કાકડીના બી રબ ને કબૂતરની ડેગાર વાટી ચોખાના ઓસામણમાં લેવા ( ૨ ) કોળાનો ૨સ !િ ” અને જે વખાર મેળવી પીવો પથરી પર ગુણકારી છે . ( ૩ ) પાલાની પાનનો રસ અથવો કવાથ લેવાથી પથરી ઓગળી જાય છે , અને મૃત્રવૃદ્ધિ થઈને પથરીના કણા બહાર નીકળી જાય છે…

  • મોંમા ચાંદા, લોહી પડવા જેવી મોંની બીમારીથી બચવા બસ આટલું કરો

    ( ૨ ) તજ લેવાથી મોળ મટે છે . લીક : ડાઘા ( ૧ ) રાયણ નાં પાન દૂધમાં વાટી કલેક કરી મો પર રાત્રે બાંધવાથી થોડા જ દિવસ મોંની તકલીફ :ના કાળા ડાથે મટી જાય છે 2020 . 03 10 15 : 53 ઘર ખીલ કે બીજી કોઈ કારણે ડોધી હોય તો વડની કુણી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles