ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પગથી થતા રોગોને ઓળખો અમુક રોગોની અસર પગથી થતી હોય છે જાણો અને શેર કરો

    પગથી રોગો ઓળખો: પગના જુદા જુદા ભાગોમાં દુખાવો સંધિવા અને હૃદયની સમસ્યાઓનું નિશાની હોઇ શકે છે. તેનાથી પગના જુદા જુદા ભાગોમાં દુખાવો થાય છે. પગથી રોગોને ઓળખો: પગની નિષ્ક્રિયતા આવે છે તે ડાયાબિટીઝ અને નર્વસ સિસ્ટમની ખામીનું સંકેત હોઈ શકે છે. મોટે ભાગે આ સમસ્યા તંદુરસ્ત આહાર ન લેવાને કારણે થાય છે. પગથી રોગોને ઓળખો…

  • જયારે તમે દાઝી જાવ ત્યારે હોસ્પિટલ પહોચ્યા પહેલા કરો આ તરત કામ જરૂર રાહત મળશે

    દાજવાનુ વર્ગીકરણ.દાજવાનો પહેલો દરજ્જો. આ ફક્ત ચામડીના ઉપરના સ્તર વિષે સબંધિત છે અને આ ફક્ત પોતે લાલ થવાનો પુરાવો છે. સૌથી વધુ ચામડીનુ દાજવુ પહેલા દરજ્જાનુ છે. દાજવાનો બીજો દરજ્જો. આ દાજવાનુ ફક્ત ચામડીના ઉપરના સ્તરનુ નહી પણ ચામડીના ઉંડા સ્તર સુધી છે. તે ફોલ્લા દ્વારા અને serumનુ ખાલી થવાની વિશેષતા છે. ગંભીર ચામડીનુ દાજવુ…

  • સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો

    સફેદ વાળ ( White Hair ) : ૧ .- ૨ ચમચી વરિયાળીના ચૂર્ણમાં ૨ ચમચી દળેલી ખાંડ પાણી સાથે સવારે અને રાત્રે ફાકી જવી . આ પ્રયોગથી અકાળે થયેલા સફેદ વાળ મૂળમાંથી કાળા ઊગે છે . તેમજ આ ‘ ઉપચારથી ચશ્માના નંબર પણ ધીરે – ધીરે ઓછા થઈ શકે છે . નીંબતેલ હળવે હાથે માથામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles