ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે ફકત આટલુ કરો ફાયદો લાગે તો મિત્રો સાથે શેર કરો

    સ્વપ્નદોષ : શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો . રાત્રે સૂતી વખતે ઠંડા પાણીથી નાન કરવું , અગર હાથ પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સૂવું . રાત્રે ખોટા ઉજાગરા ન કરવા . મોડામાં મોટું રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું , મનમાં ખોટા વિચારો ન કરવા અને સાદો ખોરાક ખાવો . એક…

  • Heart attack

    રોગો વિષે અને તેના ઉપાયો આરોગ્ય ગી તા Gી ‘ 3e ચેરી , દયગીએ તડે દ્રામાં બાકું કરવું નહિ , વાસી ‘ મ પડતો પરિશમ ન કરવો , રાત ઉજ ! , ગરા નું કરવા તથા હૃદયરોગ : હદયરોગ માં રાખવાની ખાસ સાવચેતી * જૂનાં શાકભાજી ખાવાં નહિં , ઉપવાસ ન કરવા , વધુ પડતા…

  • હેડકી આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો તરત બંધ થઈ જશે

    હેડકી : ( ૧ ) હિંગ અને કડદનું ચૂર્ણ અંગારા પર નાખી મોંમા પૂણી લેવાથી હેડકી મટે છે , ( ર ) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચૂર્ણ પાણી સાથે ફાકવું . દિવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું . મરીના ચૂર્ણના બદલે મરી ચાવી ચાવીને ખાવામાં અાવે તો પણ કહે કી મટી જાય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles