ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોરોનાવાયરસની ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી વાંચો અને મિત્રો સાથે શેર કરો

    ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી * 📣 આરોગ્ય મંત્રાલયની તાત્કાલિક જાહેર જનતાને સૂચના છે કે આ સમયે કોરોનાવાયરસ ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવો ખૂબ જ ગંભીર અને જીવલેણ છે. એકવાર તમે ચેપ લગાડો તો કોઈ ઉપાય નથી. * તેનો ચાઇનાથી વિવિધ દેશોમાં ફેલાવો * નિવારણ પદ્ધતિ તમારા ગળાને ભેજવાળી રાખવી, તમારા ગળાને સૂકવવા ન દો.…

  • WHOનો રિપોર્ટ / 18 વર્ષમાં પહેલી વખત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

    2000-2018ની વચ્ચે તમાકુનાં ઉત્પાદનોનો વપરાશ કરનાર ની સંખ્યા 6 કરોડ લોકો જેટલી ઘટીવોશિંગ્ટન: વિશ્વભરમાં પહેલી વખત ધૂમ્રપાન કરનારા પુરુષોની સંખ્યા ઘટી છે. આ દાવો વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરાયો છે. તેમાં કહેવાયું છે કે તમાકુ ની ટેવ પર અંકુશની દિશામાં આ મહત્વપૂર્ણ સુધારો છે. રિપોર્ટ માં કહેવાયું છે કે તમાકુ ઉત્પાદનોનો…

  • વજન ઘટાડવા માટે ખુબ ઉપયોગી અને સરળ ઉપાય વાંચો અને શેર કરો

    કેવી રીતે વજન ઘટાડવું, એલોવેરાના 20 ગ્રામ તાજા રસ, સવારે અને સાંજે એક ચપટી કાળા મીઠા સાથે મેળવી લેવાથી લોહી સાફ થાય છે અને વજન ઓછું થાય છે.કેવી રીતે વજન ઓછું કરવું, સવારે હળવા ગરમ પાણી પીવું અને ખોરાક અને પાણીના નિયમોનું સખત પાલન કરવું.કેવી રીતે વજન ઓછું કરવું – મેદસ્વીપણાને ઘટાડવા માટે, ગજરલોકી સફરજન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles