ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોરોના વાઈરસ ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસનીતપાસ કરતા ટેસ્ટનું સફળપરીક્ષણ થયું(Corona Virus)

    જર્મનીના સેન્ટર ફોર ઇન્ફેક્શન રિસર્ચમાં આ પરીક્ષણ કરવા માં આવ્યુંઆ વાઇરસનું આખું નામ 2019- નોવેલ કોરો ના વાઇરસ છેચીનના હ્યુઆન શહેરમાં 62 લોકો આ વાઇરસ ગ્રસિત થયા છેહેલ્થ ડેસ્કઃ ચીન દેશમાં હાલ કોરોના નામના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે. તે ચીન સાથે સમગ્ર દુનિયા માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. જોકે રાહતના સમાચાર છે કે…

  • શિયાળામાં નાસ્તામાં બનાવો વેજ બ્રેડ રોલ્સ

    Recipe તે બનાવવામાં પણ એકદમ સરળ છે અને ટેસ્ટી પણ લાગશે.તો આજે જ બનાવો ક્રિસ્પી.તો ફટાફટ નોંધી લો વેજ બ્રેડ રોલ્સ બનાવવાની રેસિપી. સામગ્રીઃ બ્રેડ – 2 સ્લાઇસ જીરું – પોણી ચમચી  સમારેલું ગાજર – 1 નંગ વટાણા – 2 ચમચા સમારેલી ફણસી – 4 નંગ  સમારેલી ડુંગળી – 2 ચમચા આદું-લસણની પેસ્ટ – અડધી…

  • ગાજરનો રસ પીવાથી પથરી દૂર થાય છે પથરી દુર કરવા બીજા અનેક નુશખા વાંચો અને શેર કરો

    દ્રાક્ષનો રસ 200 મિલી કે દ્રાક્ષ ખાવાથી દરરોજ પિત્તાશય માટે ખૂબ ફાયદાકારક છે.અડધીથી એક ગ્રામ આમલીનો રસ સાંજ સવારે ઓગાળેલા તાજા પાણી સાથે લેવાથી પથ્થર સમાપ્ત થાય છે. સીતાફળના 25 ગ્રામ રસમાં પથ્થર મીઠું નાખીને દરરોજ દર્દીને આપવાથી તે પથરી દૂર થાય છે કોલો સિન્થ અને કુલથી મૂળના ઉકાળો પીવાથી પથરીના રોગ માટે ખૂબ ફાયદાકારક…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles