ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પપૈયાના પાન ફક્ત થોડા દિવસમાં ત્રીજા અને ચોથા તબક્કાના કેન્સરનો ઇલાજ કરી શકે છે.

    હમણાં સુધી આપણે ફક્ત પપૈયાના પાનનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત રીતે કર્યો છે, જો કે, જ્યા રે પ્લેટલેટ ખાલી થઈ જાય છે અથવા ત્વચા સંબંધિત હોય છે અથવા કોઈ અન્ય ચરબીનો ઉપયોગ થાય છે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરશે, તમે માત્ર 5 અઠવાડિયામાં કેન્સર જેવા ભયાનક…

  • એસિડિટી, અપચો ગેસની સારવાર માત્ર 1 મિનિટમાં, અલ્સર કબજિયાત માટે ઉપચાર વાંચો અને શેર કરો

    વરિયાળીનો અર્ક એસિડિટી ગેસ અપચો અલ્સર કબજિયાત ત્વચા રોગ અને મગજને વધારવા માટે ખૂબ જ સારો છે એસિ ડિટી એ એક ભયંકર સ્થિતિ છે જેમાં ખાલી પેટ પછી અથવા કંઇક ખાધા પછી શરીરમાં એસિડ રચાય છે, અને કેટલીકવાર તે એટલું બને છે કે તે ઉપર આવવાનું શરૂ કરે છે. અને આ એસિડ પછીથી અલ્સર થઈ…

  • માતાપિતા કાળજીપૂર્વક વાંચો બાળકોનુ હાર્ટ એટેકથી મોત થવા પાછળનું કારણ શું છે એક શેર જરૂર કરજો

    માતાપિતા કાળજીપૂર્વક વાંચો હાર્ટ એટેકથી 10 વર્ષીય વિદ્યા ર્થીનું મોત ડોકટરોએ જે કારણ જણાવ્યું છે1: – સવારે કાચી sleepંઘમાં બાળકને ઉછેરવું(Sleep ઉંઘનો અભાવ) – નાસ્તો કર્યા વિના શાળાએ મોકલવું બાળકના કુલ વજન કરતા શાળાની બેગ વધારે રાખવીશાળાના ગૃહકાર્ય પૂર્ણ ન . થતાં શિક્ષક નું દબાણ- ઠંડુ ભોજન ન કરવુંશાળાએ પહોંચતાની સાથે જ નહાવા દબાણ કર્યું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles