મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આરોગ્યપ્રદ આ ફૂલ અનેલ રોગો માટે છે ફાયદાકારક જેમકે ખાંસી, તાવ, બ્લડપ્રેસર
ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ આ લાલ બુરાંશનુ ફુલ જોવામાં તો ખુબ સુંદર છે પણ સાથે જ તેના આરોગ્યપ્રદ રીતે અનેક ફાયદા પણ છે. ગરમીમા લૂ લાગવી , ખાંસી થવી , તાવ જેવી અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે……………… બુરાંશના ફુલથી તૈયાર થતા જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા…
લીલા વટાણામા કેન્સર ના જીવાણું હતા આજે એક ઘરના પાંચ સભ્ય કેન્સર થી પીડાય છે તો બહેનો યે ખાસ કરીને આ sms ધ્યાન લેવો
વાલક પાટિયા અયોધ્યા પુરમ સોસાયટી મા રહેતા એક ઘરના પાંચ સભ્ય ને એક સાથે કેન્સર થયું છે ……….. તો માતા ઓ બહેનો ને ખાસ નમ્ર વિનંતી છે કે રોજે રોજના સાક ભાજી ને ધોઈ ને ઉપયોગ કરો ,…………. કારણ કે ઈ ઘરના માતા અથવા બહેને લીલા વટાણા ફિજ મા ઘણા સમય થી મુકેલા હોવાથી વટાણા…
ગરમાણુ ઘરે બનાવવાની રેસીપી વાંચવા અહીં ક્લિક કરો
ગરમાણ સામગ્રી પી ૫ ઘી , પા ક્ષે ઘઉનો લોટ , અડધો કાચી કેરીના નાના ટુકડા , એક ચમચી વરિયાળી , અડધી ચમચી ખસખસ , અડધો કપ કોપરાનું છીણ , 4 – 5 ક્રપ પાણી , અડધો કપ ગોળ , બે ચમચી .કાજુના ટુકડા , બે ચમચૈ કિશમીશ . બનાવવાની રીત . એક તપેલીમાં પાણી…
