મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
किसानों को अब खेतों, कीटनाशक दवाओं के छिड़काव से छुटकारा मिलेगा
किसानों को अब छिड़काव दवा से छुटकारा मिल जाएगा। कीटनाशक मशीन इस जानकारी को कई प्रकार ……..की बीमारियों से बचाने के लिए अधिकतम जानकारी के साथ साझा करें। इस मशीन का नाम है “ किट नासक ” मशीन। इसके बारे में और पढ़ें कि यह मशीन कहां होगी और इसे कहां खोजना है एक समस्या…
ગણેશજીને પ્રિય લાડુ ઘરે બનાવવા રેસીપી
બુંદી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેસન, 750 ગ્રામ ખાંડ,1 વાડકી કાજુ,બદામ,દ્રાક્ષ અને પિસ્તા ના ઝીણાં ટુકડા, 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર, 1/4 ટી સ્પૂન ઓરેન્જ ફૂડ કલર, તેલ અથવા ઘી તળવા માટે, 100 ગ્રામ ઘી, પાણી જરૂર મુજબ, 1/4 ટી સ્પૂન બેંકિંગ સોડા સૌથી પેલા એક કડાઈ માં ખાંડ લો અને ખડન્ડ…
અેકદમ કાઠિયાવાડી દહી તિખારી બનાવવાની રીત વાંચો
દહી તિખારી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ દહીં ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ નમક સ્વાદાનુસાર ૧ નાની ચમચી હળદર નો પાવડર ૧ નાની ચમચી મરચાં નો પાવડર ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર ૧ ચમચી તેલ હિંગ ચપટી બારીક કાપેલી કોથમીર દહી તિખારી બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ…
