મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ :: High BP 120/80 — Normal 130/85 –Normal (Control) 140/90 — High 150/95 — V.High Low BP 120/80 — Normal 110/75 — Normal (Control) 100/70 — Low 90//65 — V.Low Haemoglobin Male — 13 — 17 Female — 11 — 15 RBC Count — 4.50 — 5.50 (million) Pulse(ધબકારા)…
જાણો ડાયબિટીજના દર્દીઓને “શુગર ફ્રી ટેબલેટ” થી થાય છે આ નુકશાન વાંચો અને શેર કરો
જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ નહી હોય છે. તેથીઆ ડાયબિટીજ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કાનની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું…
આડ અસર વગરની અસરકારક સારવાર હાથ – પગના ચોક્કસ પોઈન્ટ પર વિશેષ પ્રકારે પ્રેશર આપીને રોગની આ રીતે સારવાર કરવામાં આવે છે
વર્તમાન સમયમાં જે કોઈ વૈકલ્પિક સારવાર છે તેમાં એક્યુપ્રેશર પણ ખૂબ અસરકારક છે , આ પધ્ધતિમાં હાથના અને પગના પંજાના ચોકકસ પોઈન્ટ પર ચોક્કસ પ્રકારે પ્રેશર આપીને સારવાર કરવામાં આવે આપણા શરીરમાં કેટલાક પોઈન્ટ ઉર્જાનું વર્ણન કરે છે જયારે આ પોઈન્ટ પર વજન આપવામાં આવે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે, જે પીડાને ઓછી કરવાનું અને…
