ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હોય તો તેના બદલે કરો આ દેશી ઉપાય | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ

    બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હોય તો તેના બદલે કરો આ દેશી ઉપાય દરેકને કામ લાગે તેવી કિચન ટિપ્સ: બોટલ માટેની આપણી બોટલ નું ઢાંકણ જો આ રીતનું હોય અને ખોવાઈ ગયું હોય તો બોટલ ખુલી રાખવી તે સારું નથી અને ખુલી રહેશે તો અંદરનો સોસ સુકાઈ જશે તો તેના માટે આપણે એક એલ્યુમીનીયમ ફોલ્ડ પેપર…

  • બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit

    masalo banavvani rit: આજનો જમાનો એવો છે બધી વસ્તુ બજારમાંથી આસાનીથી મળી જાય છે એટલે મહિલાઓ ઘરે કઈ મસાલા ઘરે બનાવવાની તકલીફ કરતી નથી હોતી પરંતુ જો તમે એક વખતે ઘરે આ રીતથી મસાલો ઘરે બનાવશો તો વારંવાર ઘરે બનાવશો અને બજારનો મસાલો ભૂલી જશો બજાર જેવો પાવભાજીનો મસાલો બનાવવાની રીત | pavbhaji masalo banavvani…

  • હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit

    ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત : ડ્રાય કોબીનું મન્ચુરીયન જો તમને લારીનું કે રેસ્ટોરન્ટ નું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો તમે ઘરે જ એકદમ એના જેવું ટેસ્ટી ડ્રાય કોબીનું મન્ચુરીયન બનાવી શકો છો જો બહાર તમે મનચુરીયન ખાતા હોય તેમાં માત્ર કોબીજ વાપરવામાં આવે છે આપણે ઘરે બનાવતા હોય ત્યારે મિક્સ વેજીટેબલ નાખતા હોઈએ છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles