ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેકની રસોડામાં કામ આવે તેવી અગત્યની ટીપ્સ એકવાર જરૂર વાંચો અને શેર કરો

    કાળા થઈ ગયેલ ગેસના બર્નરને ચકચકિત કરવા માટે : ચીકણા અને કાળા પડી ગયેલ ગેસના બર્નરને સાફ કરવા માટે આ ટીપ્સ ફોલ્લો કરજો અને તમારી દરેલ મહિલા મિત્રો સાથે શેર કરજો રસોડાની સાથે સાથે ગેસની સફાઈ કરવી પણ જરૂરી છે વધારે પડતા ગેસના ઉપયોગથી ગેસના બર્નર ચીકણા અને કાળા પડી જાય છે અડધી વાટકી વિનેગર…

  • રસોઈને સરળ બનાવવા માટે વાંચી લો આ રસોઈ ટીપ્સ દરેક ગૃહિણી સ્માર્ટ બની જશે

    આપણને રસોડામાં એવી ઘણીબધી મુશ્કેલીઓ હોય છે ॥ કે જે રસોઇ બનાવવામાં કે પછી અન્ય કોઈ પણ રીતે આપણને મુશ્કેલી પડતી હોય છે તો અહીં થોડી એવી ટિપ્સ છે કે જે આપની મુશ્કેલીઓ ને દૂર કરે છે દ્દ્રએક મહીકલા ઓ આ રસોઈ ટીપ્સ વાંચી લેસો તો સ્માર્ટ ગૃહિણી બની જશો શાકમાં તીખી ચટણી વધુ પડી…

  • ઉપયોગમાં આવે તેવી હેલ્થ ટીપ્સ અને ઘર ગથ્થુ ટીપ્સ | healthtips | kitchen tips | recipe

    કેરીના ગળ્યા અથાણાને સ્વાદિષ્ટ બનાવવા માટે અને અથાણું જલ્દી પચી જાય એ માટે અથાણામાં નાખી ડો આ એક વસ્ય્તું અથાણાનો સ્વાદ બમણો થઇ જશે અને અથાણું ખાધા પછી ઝડપથી પછી જશે કેરીના ગળ્યા અથાણામાં થોડું છીણેલું આદું નાંખો. એનાથી અથાણું સ્વાદિષ્ટ બનશે અને જલદી પચી જશે. કોળાના શાકનો સ્વાદ વધારવા માટે કોળાના શાકને ચણાની પલાળેલી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles