ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેકને ઘરમાં સફાઈ માટે કામની ઘરગથ્થુ ટીપ્સ | ઉધઈ ની દવા

    દીવાલ પરનો ભેજ દુર કરવા માટે : ઘરમાં ભેજ આવતો હોય અને ઘરને ભેજ મુક્ત બનાવવા માટે સમય અનુસાર ઘરમાં નળની પાઈપ લાઈન તપાસ કરો જો પાઈપલાઈન લીકેજ હશે તો ઘરમાં ભેજ બારેમાસ આવશે અને જો ચોમાસા દરમિયાન જ ભેજ આવતો હોય તો અગાસી પરથી પાણી ઉતવાનું અનુમાન લગાવી શકાય છે ફક્ત ચોમાસા દરમિયાન જ…

  • વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo

    વરિયાળી ભરેલાં ભીંડા બનાવવા માટેની રેસીપી | ભરેલા ભીંડા | bharela bhinda | masala bhinda | bharela bhinda nu shaak | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda nu shaak recipe | bharela bhinda nu shaak gujarati recipe | bharela bhinda nu shaak recipe | how to make bharela bhinda nu shaak |…

  • દરેક મહિલાને કામમાં આવે તેવી સિક્રેટ ટિપ્સ | હેલ્થ ટિપ્સ | કિચન ટિપ્સ | રસોઇ ટિપ્સ

    ટામેટાની આસાનીથી છાલ કાઢવા માટે આટલું કરો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે. કબાટમાં થતાં જીવજંતુ થી બચવા માટે લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય. કાચના વાસણમાંથી ડાઘ કાઠવા માટે કાચના વાસણમાં ડાઘ પડયા હોય તો બે લિટર ગરમ પાણીમાં થોડાક…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles