ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાજરો આપણા શરીરમા હૃદયરોગથી બીજી અનેક બીમારીઓ સામે લડે છે તો વધુમા વાંચવા કલીક કરો

    બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ, જે 90% લોકોને ખબર નથી- એક વાર જરૂર જાણો બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણી એ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં ‘લાયસિન’ (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની (methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન (methionine) છે જે પ્રાકૃતિક પોલ્ટ્રી…

  • 104 ‘ નંબર ભારતમાં રક્તની જરુરીયાતો માટે ખાસ નંબર બનશે પ્લીઝ આ સંદેશને આગળ મોકલો જેથી , આ સુવિધા દ્વારા ધણા જીવન બચાવી શકાય છે .

    સરકારની નવી યોજના આજથી ‘ 104 ‘ નંબર ભારતમાં રક્તની જરુરીયાતો માટે ખાસ નંબર બનશે . ” બ્લડ ઓન કોલ ” સેવાનું નામ છે . આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ . મી . ની ત્રિજ્યામાં ચાર કલાકની અંદર રક્ત પહોચવાડવામાં આવશે જેનો ચાર્જ Rs . 45 બોટલ દિઠ અને પરીવહન માટે Rs…

  • ગાંઠિયા નું શાક બનાવવા માટે તૈયાર ગાંઠિયા લાવવાની જરૂરત નથી…

    આ શાક ની ખાસિયત એ છે કે તળેલા ગાંઠિયા નો ઉપયોગ નથી કર્યો એટલે સાવ ઓછા તેલ માં બનતું આ શાક છે જેનો ટેસ્ટ એકવાર કરશો તો વારંવાર ખાવાનું મન થશે.આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બનાવી શકો એવું છે. ગાઠિયાનુ શાક બનાવવાની જરૂરી સામગ્રી:- ગાંઠિયા બનવવા માટે 2…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles