ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મખબલની ઔષધિ અમૃત સમાન છે ખાસો તો 100 વર્ષ જીવી જાશો

    ચૌલાઇ ફક્ત ગ્રીન્સ નથી, તે અમૃત જેવી દવા છે – જે લોકો તેને 100 વર્ષથી વધુ સમય સુધી ખાય છે તમે ચૌલાઈને જાણો છો? તમે ક્યારેય ખાવું છે? જો તમે ખાવ છો, તો તમે આ વનસ્પતિ દવા વિશે જાણો છો? તેના ગુણધર્મોને જાણ્યા પછી, જો તમે તેના દાળ અથવા લીલાઓ ફરીથી જોશો, તો તમે તેમને…

  • મોટાભાગે લોકોમાં એવી ગેરમાન્યતા છે કે કેન્સર એક વારસાગત રોગ છે પરંતુ કેન્સર થવાના આ છે મુખ્ય કારણ

    મોટાભાગે લોકોમાં એવી એક ગેરમાન્યતા છે કે કેન્સર એક વારસાગત રોગ છે અને ભાગ્ય અને જિનેટિક્સ નિર્ધારીત કરે છે કે કોઈને કેન્સર થવાની સંભાવના છે કે નહીં. પરંતુ, 90થી 95 ટકા કેન્સર જીવનશૈલીની અયોગ્ય પસંદગી અને દરરોજ ઘટતી શારીરિક કસરતને કારણે થાય છે જ્યારે માત્ર પાંચથી દસ ટકા કેન્સર જિનેટિક્સ મ્યૂટેશનના કારણે થાય છે……….. વર્લ્ડ…

  • ડુંગળી ખાવામા તીખી પણ ફાયદા મીઠા હોય છે

    ‘ કાચી ડુંગળી માં વધારે માત્રા માં ‘ ફાઈબર હોય છે જે પેટ ની અંદર ‘ ચોટી ગયેલા ખોરાક ને બહાર કાઢવામાં ‘ આપની મદદ કરે છે . આ પેટને સાફ કરી દે છે . ‘ એટલે જે લોકોને કન્જ ની સમસ્યા રહે છે . ‘ એ લોકો ને કાચી ડુંગળી ખાવી જોઇએ . ‘…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles