ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કુદરતી રીતે ધાવણ વધારવાના કેટલાક ઉપાયો વાંચો અને દરેક માતા સાથે શેર કરો

    કુદરતી રીતે ધાવણ વધારવાના કેટલાક ઉપાયો: માતાનું દૂધ પ્રકૃતિનું અણમોલ કહેવાય છે. એમાં માતાને મળતો સંતોષ અને આનંદ અનેરો હોય છે. માતાનું દૂધ બાળક માટે કોઈ વરદાનથી કમ નથી. માતાનું પહેલું પીળું દૂધ બાળકને જીવલેણ બીમારીઓ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. સાથે જ બાળક અને માતા વચ્ચે એક લાગણીસભર સંબંધ બની જાય છે. જોકે…

  • કમરની ચરબી ઘટાડવા શું ખાવું અને શું નહીં તેની માહિતી વાંચો

    બિસ્કીટ નહીં પરાઠાખાઓ બિસ્કીટમાં ખાંડ અને મેંદાનું પ્રમાણ વધુ હોય છે . જ્યારે પરાઠામાં ઘઉંનો લોટ હોય છે , જે આયર્ન અને ફાયબરથી ભરપૂર હોય છે . dighscom ફૂટ જ્યુસ નહીં દૂધપીવો આપણાં શરીરનું 99 % કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે . કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવે છે એટલે દૂધ પીવું વધુ સારું છે .…

  • મિનરલ વોટરના કેરબામા પાણી ઠંડુ જ કેમ રહે છે તેના વિશે શુ તમે જાણો છો?

    મિનરલ વોટર ના ૨૦ લિટરના કેરબા વિશે જાણો છો ?* શું તમે જાણો છો કે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ  *ફક્ત એક ટીપું* જ નાંખવામાં આવે છે !! જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે. અને આ જગ નું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles