ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પ્રદૂષણ જીવલેણ બન્યું, 28 વર્ષની નોન-સ્મોકર યુવતીને ફેફસાંમાં ચોથા સ્ટેજના કેન્સરનું નિદાન થયું

    Health વાયુ પ્રદૂષણથી કેન્સર થાય છે એવા દાવા અગાઉ ઘણીવાર કરવામાં આવ્યા છે. એમાં પણ દિલ્હીનું પ્રદૂષણ હવે લોકોને શ્વાસ લેવા માટે જીવલેણ બની ગયું છે. ડોક્ટર્સ સામે આવો જ એક કિસ્સો આવીને ઊભો છે, જેમાં એક 28 વર્ષ ની યુવતીને ફેફસાંનું કેન્સર નિદાન થયું છે. ડોક્ટરનું કહેવું છે કે એક નોન સ્મોકરને 30 વર્ષની…

  • ચોમાસાની સિઝનમાં બનાવો સ્પાઈસી મસાલા કોર્ન

    ગુજરાતી રેસીપી . ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે કેટલાંક લોકો મકાઈને શેકીને અથવા બાફી ને ખાવાનું પસંદ કરે છે. મકાઈના લોટનીરોટલી પણ બનાવવા માં આવે છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઘણા લોકોને ચટપટી અને મસાલાવાળી મકાઈ ખાવાનું પસંદ હોય છે. જો તમનેપણ સ્પાઈસી મકાઈ ખાવી હોય તો આજે જ…

  • ઉપવાસની સીઝનમાં બનાવો અેકદમ ટેસ્ટી ફરાળી બફાવડા

    ફરાળી બફાવડા સામગ્રી – ૧ કિલો બટાકા, ૫૦ ગ્રામ શિંગોડા નો લોટ, ૫૦ ગ્રામ અધકચરેલા સીંગદાણા, ૫૦ ગ્રામ આદુ-લીલાં મરચાંની પેસ્ટ, ૨ ચમચી વરિયાળી, ૨ ચમચી તલ, સ્વાદાનુસાર ખાંડ સ્વાદાનુસાર લીંબુનો રસ, સ્વાદાનુસાર સિંધવ મીઠું, તળવા માટે તેલ રીત – બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી માવો બનાવો, તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સીંગદાણાનો ભૂકો,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles