ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ટેસ્ટી અને ચટપટી યુનિક ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત

    Gujarati recipe  જો તમે વીકેન્ડ પર ઘરે ઈડલી ઢોંસા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો પરંતુ તમારે કંઈક નવું કરવું હોય તો ઈડલી મસાલા . સેન્ડવીચ એકદમ બેસ્ટ ઓપ્શન છે. હેલ્ધી ઈડલી મસાલા સેન્ડવીચ ખાઈને પરિવારના લોકો તમારા વખાણ કરતા થાકશે નહીંતો આજે જણાવી શું ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત. સામગ્રી 2થી 3 ચમચી દહીં 3બાફેલા…

  • જાંબુના ઠડીયા આ રીતે ખાસો તો ડાયાબીટીસ તેમજ અન્ય રોગો માટે ફાયદાકારક છે

    ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક સા ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં…

  • मानसून में खाएं जामुन का हलवा, आइसक्रीम और जैम, नियंत्रित होगा ब्लड शुगर और बढ़ती उम्र का प्रभाव.

    लाइफस्टाइल डेस्क. जामुन में नमक डालकर खाना तो सभी पसंद करते हैं पर इसके कुछ और स्वाद हैं, जो बड़े दिलचस्प हैं। यह ब्लड शुगर को कंट्रोल करने के साथ स्किन पर बढ़ते उम्र के प्रभाव को रोकने में भी मदद करता है। मोना अग्रवाल से जानिए जामुन का हलवा, आइसक्रीम और जैम बनाने की रेसिपी।Health tips जामुनी…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles