ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દહીં કેન્સર થતું પણ અટકાવે છે, એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે

    Gujarati health  દહીંના અઢળક ફાયદા છે . એ વિશે તમામ લોકો માહિતગાર છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં દહીં સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક હોય છે દહીંમાં કેલ્શિયમ પ્રોટીન લેક્ટોઝઆયર્ન ફોસ્ફરસ વગેરે જેવા રાસાયણિક પદાર્થો સામે લ હોય છે, જે આપણાં શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે દહીં પેટને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે અને એસિડિટીની…

  • હવે ઘરે જ બનાવો ટેસ્ટી ચીઝી પોપ પાસ્તા

    Gujarati recipe Recipe ડેસ્કઃ ચીઝ અને પાસ્તા એવી વાનગી છે જેને જોઇને દરેકના મોઢામાં પાણી આવી જાય. એટલે જ આજે અમે તમા રા માટે આ બંને વસ્તુનાં કોમ્બિનેશનની એક સ્પેશિયલ . ડિશ લઇને આવ્યા છીએ. જેનું નામ છે ચીઝી પોપ પાસ્તા. Pasta આ ક્રિમી રિચ પાસ્ચા જોઇને મન લલચાઈ જશે. તો ચલો જાણીએ ચીઝ પાસ્તા બનાવવાની…

  • જાસુદ વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, ઉંદરી મટાડનાર, કફ તેમજ વાયુનો નાશકરનાર તથા હૃદય માટે હીતકર છે

    ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવા માં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો . હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles