ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કિડની ફેલ હોવાના કિસ્સામાં કરો આ કામ ચોકકસ રીઝલ્ટ મળશે વાંચીને દરેક વ્યક્તિ સાથે શેર કરો કોઇની જીંદગી બચી જશે

    દે ડની ફેલ્યરના એક્યુટ અને ક્રોનિક – ( ARF અને CRF ) કેસોમાં ( ડાયાલિસીસથી દદીની જિંદગી બચાવી શકાય છે . થોડાક સમય માટે કે કામચલાઉ ધોરણે ડાયાલિસીસની સાર વાર યોગ્ય છે , પરંતુ નાના કે મોટા માણસોમાં જ્યારે કિડની કામ કરતી સદંતર બંધ થાય ત્યારે અંતે પ્રત્યારોપણ વિશે જ વિચારવું પડે છે . મોટી…

  • બાળકોને મુકવામાં આવતી રસી વિશે જાણો અને દરેક માતા સાથે શેર કરો

    ..ટાઈફોઈડની બે પ્રકારની રસી મુકાવવાનું હોય છે . આ ઇજેક્શનની અસર ત્રણ વર્ષ સુધી જળવાઈ રહે છે . ત્યારબાદ દર ત્રણ વર્ષે એક ઇજેક્શન , ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મુકાવવું બાળકને ભૂતકાળમાં ટાઈફોઈડ થઈ ગયો હોય તો પણ આ રસી મુકાવી શકાય . • ધનુરની રસી ( T . T . ) :…

  • વાળમાં મહેંદી લગાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો

    સૌ પ્રથમ વાળને સીધા ઓળી નાંખવા . ત્યારબાદ વચ્ચે પાંથી પાડીને બે ભાગ પાડી મહેંદી લગાવવાની શરૂઆત કરવી . પાંથીની ડાબી બાજુએ બીજી સીધી પાંથી પાડી પહેલી પાંથીની ઉપર વાળ દબાવીને બંને બાજુએ મહેંદી લગાવો . આ રીતે અલગ અલગ પાંથીઓ પાડીને કાન સુધીના બધા વાળમાં મહેંદી લગાવો . વચ્ચેની પાંથી જમણી બાજુએ સળંગ પાડીને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles