ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વધુ ફળો – શાકભાજીથી કેન્સરના જોખમમાં ઘટાડો કરવા કલીક કરો અને વાંચો માહિતી

    માનસિક આરોગ્ય અને આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ ફળ – શાકભાજી આંતરડાના સારા , બેક્ટરિયામાં વધારો કરે છે : સ્ટડી તારપૂર પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવા આંતરડામાંના સારા \ ” બેક્ટરિયામાં વધારો કરવાનો એક સર્વોતમ માર્ગ છે . જે ચિતાને કન્ટ્રોલ કરી શકે છે તેવું એક નવા સ્ટડીમાં જણાવાયુ છે . મેડિકલ સ્ટડીના રિવ્યુમાં…

  • શુ તમારા બાળકોને લીચી ખવડાવો છો? તો ચેતી જજો લીચીથી મૃત્યુ થઇ શકે છે વાંચો અને દરેક માતા પિતા સાથે શેર કરો

    લીચીનો ઉપયોગ કેમ કરશે – એક ઈંચથી નાની , લીલા કલરની હાર્ડ લીચી ન ખાવી – ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો – સારી લીચી લાલ કલરની ચળકાટ વાળી હોય છે – વધુ નરમ અને છાલ ભાંગી હોય તો ઉપયોગ ન કરવો – પાણીથી ધોઈને , ફ્રિઝમાં રાખી એક જ દિવસમાં ખાઈ લેવી – મોટેથી છાલનકાઢવી…

  • કોલેસ્ટ્રોલનુ મુખ્ય કારણ છે તેલ તડેલ વસ્તુમાથી તેલ નિતારવા અપનાવો આ ઘરગથ્થુ ટીપ્સ

    જમતી વખતે ઘણાં લોકોને અડદના કે ચોખાના પાપડ તળીને ખાવાની ટેવ હોય છે . આ પાપડ ટેસ્ટમાં બેસ્ટ હોય છે , પણ તળેલા હોવાને કારણે તેની અંદર કેટલુંય તેલ રહી જતું હોય છે , જે આપણાં શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે . તે તેલ કોલેસ્ટેરોલની તકલીફ સર્જવા માટે પૂરતું છે . પાપડ પરના આ તેલને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles