ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સાંધામાં દુખાવો, તાવ, યૂરીન ઇન્ફેક્શનમાં ફાયદાકારક છે પારીજાત તેના ઉપયોગ વાંચો અને શેર કરો

    ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર…

  • આનુ નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી કલીક કરો જાણો વધુ માહિતી

    જગતનો વૈદ્યઃઆદું। આદુનો સ્વાદ તીખો હોય છે અને તે ઘણાં રોગોમાં ફાયદારુપ થઈ શકે છે. ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાના બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે કારણ કે તેમાં કુદરતી રીતે ગરમ છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહીં પણ ઘાતક…

  • બાળકો માટે બનાવો ક્રિસ્પી વેજ.ફ્રેન્કી

    રેસિપી ડેસ્કઃ મોટાભાગના બાળકોને રોટલી શાક ખાવું ગમતુ જ નથી. જેના કારણે તેઓ ન્યૂટ્રિશનથી પણ દૂર રહે છે. તો બાળકોને ટેસ્ટમાં પણ ભાવે તેવી રેસિપી ટ્રાય કરો. બાળકો માટે બનાવો ટેસ્ટી ક્રિસ્પી વેજ.ફ્રેન્કી સામગ્રી : 3 કપ મેંદો 4 નંગ બાફેલા બટાકા 4 નંગ બ્રેડની સ્લાઈસ તેલ જરૂર મુજબ આદુ,મરચા, લસણની પેસ્ટ 1 ચમચી ગરમ મસાલો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles