ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • Eggless Tutti Frutti Cookies Recipe

    Eggless Tutti Frutti Cookies Recipe Eggless Tutti Frutti Cookies Recipe in Hindi ..and English (A) मैदा – 1 कप (Maida 1 cup) घी – 1/2 कप …..(Ghee 1/2 cup) कस्टर्ड पाउडर – 2 Table .spoon ..(Custard powder) चीनी पाउडर – 1/2 कप (Sugar powder 1/2 cup) वैनिला एसेंस – 1/2 T spoon ….(Vanlla essence) टूटी…

  • ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો

    સામગ્રી-મેંગો આઈસક્રીમ- -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ -1/2 વાટકી ખાંડ -1 વાટકી દૂધ -1/2 વાટકી ફ્રેશ મલાઇ -1/4 પા વાટકી મિલ્ક પાવડર -1/2 ચમચી જીએમએસ પાવડર -1/4 વાટકી બદામ પિસ્તાની કતરણ -કેરીના થોડા કટકા રીત- સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી…

  • મૂડાને આ રીતે ખાસો તો અનેક બીમારીઓથી છુટકારો મળશે

    મૂળો ખાવાથી ફાયદા * સવારે દરરોજ મદ્યપાન કરવું એ ડાયાબિટીસથી ઝડપથી છુટકારો મેળવી શકે છે. મૂળાને ખોરાક આપવાથી રોગો પણ થતા નથી, તેથી છોકરીઓએ ચોક્કસપણે સ્લેગ તરીકે ખાવું જોઈએ. દરેક દિવસે મૂળ મીઠું પર કાળો મીઠું મૂકીને, ભૂખ્યા લાગવાની સમસ્યા હલ થઈ જાય છે. મૂત્રપિરણ આપવો એ વિટામિન એ આપે છે, જે આપણા દાંતને મજબૂત…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles