ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • Kheera Pancake and Cucumber Pancakes Recipe

    Kheera Pancake And Cucumber Pancakes Recipe:..कीरा – 1 1/2 कप (कद्दूकस किया हुआ)(Cucumber) चावल का अट्टा – 1/2 कप (Rice flour 1/2 Cup) बेसन – 3 Table spoon (Chickpea flour) दही – 2 Table spoon (Curd) अदरक – 1 T spoon (बारीक़ कटा हुआ)(Ginger) प्याज़ – 2 T spoon(बारीक़ कटा हुआ) (Onion) हल्दी – 1/4…

  • ઉનાળાની સિઝનમાં ઘરે બનાવો કાચી કેરીની ખાટી મીઠી મજેદાર ચટણી

    કાચી કેરી અને મસાલાથી બનેલી આ ચટણીનો સ્વાદ …ખૂબ જ મજેદાર હોય છે. આ ચટણીને તમે કચોરી, સમોસા, પકોડા કે પછી ભોજન સાથે સર્વ કરી શકો છો. રીત:(A) કાચી કેરીને લઇને સરખી રીતે સાફ પાણીથી ધોઇ લેવી. હવે તેની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરી લેવા.(B) પેનમાં 1 ચમચી તેલ મૂકીને તેને ગરમ કરો. ત્યાર….…

  • આ ઔષધિ ચહેરાના લકવાને તેમજ મગજના રોગોને મટાડે છે જાણો આ ઔષધિ વીશે

    આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ ને પણ ……મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક કહી છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં આપણે માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ.બુદ્ધિવર્ધક હો વાની સાથે સાથેતે ગ્રહણશક્તિને પણ વધારનાર છેગુણ .કર્મો માલકાંગણીની વેલ સમગ્ર ભારતના પર્વતીય પ્રદેશોમાં ..૬૦૦૦ ફૂટ ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની શાખાઓ ખૂબ…. જ પાતળી, લાંબી, કોમળ અને બીજ મરી જેવાં પણ…..…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles