ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કિડનીમાં થયેલ પથરીને મૂળમાંથી કાઠવાના ઘરગથ્થું ઉપાય વાંચો અને શેર કરો

    કિડનીમાં થયેલ પથરીના  કારણો અને પથરીના પ્રકારો ત્યાં ચાર પ્રકારનાં પથરી છે: જેના આધારે તેને જાણ્યા વગર ગણવામાં આવે છે તે શોધવાનું મુશ્કેલ છે  1 वात से होने वाली पथरी 2. पित्त से होने वाली पथरी 3. कफ से होने वाली पथरी 4. शुक्र धातु अर्थात वीर्य से होने वाली पथरी 1 કેલ્શિયમ ની પથરી (calcium…

  • ગરમીની સિઝનમાં કેટલીક એવી ભૂલો થાય છે જે સ્કિનને અસર કરે છે, તેનાથી બચવા માટે આ ઉપાયો અજમાવો

    ઉપાય / ગરમીની સિઝનમાં કેટલીક એવી ભૂલો થાય છે જે સ્કિનને અસર કરે છે, તેનાથી બચવા માટે આ ઉપાયો અજમાવોહેલ્થ ડેસ્કઃ ગરમીની ઋતુમાં સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખવી જરૂરી છે એટલી જ જરૂરી સ્કિન કેર. તડકામાં સ્કિન ઝડપથી ઓઈલી થઈ જાય છે. તેથી તેની સંભાળ રાખવી વધુ જરૂરી છે. ગરમીની સિઝનમાં મેકઅપ લગાવવામાં પણ કેટલીક એવી…

  • આલૂ કટોરી ચાટ 😋

    આલૂ કટોરી ચાટ 😋ચાટ નું નામ પડે અને મોઢા માં પાણી ના આવે એવું બને જ નઈ ને! ચાલો આજે જોઇશુ થોડી અલગ પ્રકાર ની ચાટ બનાવની રેસીપી , આ રેસીપી બનાવ માં તમને થોડી મેહનત પડશે પણ ખાવા ની બહુ જ માજા પડશે એની ગેરેન્ટી। આજે આપણે બનાવીશુ આલૂ કટોરી ચાટ…. ચાલો સામગ્રી અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles