ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સ્વિમિંગ પૂલમાં ક્લોરિનવાળું પાણી ત્વચા બગાડે છે, ડાયરિયા અને બળતરા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે

    સ્વિમિંગ પૂલમાં ક્લોરિનવાળું પાણી ત્વચા બગાડે છે, ડાયરિયા અને બળતરા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છેહેલ્થ ડેસ્કઃ ઉનાળાની ઋતુમાં સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ખાસ કરીને બાળકોને વેકેશન હોવાથી સ્વિમિંગ ક્લાસ કરાવવામાં આવે છે. એવામાં માતા-પિતાની જવાબદારી બને છે કે ક્યાંક બાળકોની મજા તેમના બીમાર પાડવાનું કારણ ન બની…

  • ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફી | mengo mataka kulfi

    કુલ્ફી રેસિપી ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફીરેસિપી…. ડેસ્ક બજાર માં મળતી મટકા કુલ્ફી તમે ઘરે પણ બનાવી શકો.. છો. કુલ્ફી સાવ સરળ પદ્ધતિ છે, અને કેરીની સિઝન છે. તો ઘરે જ ટ્રાય કરો મેંગો મટકા કુલ્ફીસામગ્રીકેરીના ટુકડા-અડધો કપ કેરી નો પલ્પ – 2 ચમચા દૂધ- 500 ગ્રામ ખાંડ-2ચમચા કોર્ન ફ્લોર – 1 ચમચી મધ…

  • તડકામાં વાળની સુરક્ષાના અને વાળને મુલાયમ રાખવાના ઉપાય વાંચો અને વધુમાં વધુ શેર કરો

    ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ તો જરૂરી છે તેટલી જ જરૂરી છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળ શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો. તો જાણો આવા ભરપુર ઉનાળામાં તમારા વાળની કાળજી કેવી રીતે રાખશોતડકાના સીધા સંપર્કથી વાળને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles