ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મગ ની દાળ ના પુડલા

    how to make મગ ની દાળ ના પુડલા ? બધા એ ચણા ના લોટ ના પુડલા તો ખાધા જ હશે અને ગુજરાતી નો ને તો વળી એ ભાવે પણ બહુ. પુડલા નું નામ આવે એટલે ચણા ના જ મન માં આવે. જોતમે ચણા ના લોટ ના પુડલા ખાઈ ને થાકી ગયા હોય તો આ નવા…

  • તમારા નખને લાંબા અને મજબુત કરવા માંગો છો તો અપનાવો આ ટીપ્સ

    દરેક છોકરા છોકરીઓને નાખ વધારવાનો ખુબ અનેરો શોખ હોય છે પરંતુ જયારે એનો એક નખ તૂટી જાય તો જીવ જતો રહેતો હોય છે પરંતુ આ ટીપ્સ અપનાવશો તો વારંવાર નખ તૂટવાનો બનાવ નહિ બને. લાંમ્બા નખ હાથની સુંદરતામાં વધારો કરે છે. પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા…

  • રજવાડી લસ્સી ઘરે કેવી રીતે બનાવશો જાણી લો બનાવવાની રીત?

    500 ગ્રામ દૂધ લીધું છે તેને ગેસ પર ગરમ કરી લેવાનું. દૂધ ફૂલ ફેટનું જ લેવાનું છે જેથી નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે દૂધ આ રીતે ઉકળે એટલે બે મિનિટ જેવું કાઢી રહેશો જેથી દૂધનું પાણી બળી જાય અને દૂધ સરસ બનીને રેડી થઈ જાય દૂધ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles